Sunday, September 19, 2010

કિંમત


કિંમત પાણીની નહિ તરસની છે,

કિંમત મૃત્યુની નહિ શ્વાસની છે,

સંબંધ તો ઘણા છે જીવનમાં પણ,

 
કિંમત સંબંધની નહિ તેના પર મુકેલા વિશ્વાસની છે..

No comments:

Post a Comment